શોધખોળ કરો
આ મંદિરમાં થયા હતા શિવ પાર્વતીના વિવાહ, અહીં લગ્ન કરવાનું છે વિશેષ માહાત્મય પરંતુ બુકિંગ માટેની આ છે શરતો
હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની જોડીને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં લગ્ન કરીને તેમના આશીર્વાદ લેવા માંગે છે.
શિવ પાર્વતીના વિવાહનું સ્થાન
1/6

હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની જોડીને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં લગ્ન કરીને તેમના આશીર્વાદ લેવા માંગે છે.
2/6

જે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તે બીજે ક્યાંય નહીં પરંતુ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલા ત્રિયુગી નારાયણ મંદિરમાં છે. આજે પણ અહીં દર વર્ષે હજારો લોકો આવે છે અને લગ્ન કરે છે.
Published at : 09 Jul 2023 07:21 AM (IST)
આગળ જુઓ