શોધખોળ કરો
Tulsi: તુલસીના 11 પાનના આ ચમત્કારિક ઉપાય નહીં જાણતા હો તમે, ખુલી જશે કિસ્મતનું તાળું
Tulsi: હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે, કારણ કે તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

તુલસીના પાનનો ઉપયોગ પૂજા તથા અન્ય શુભ કાર્યોમાં થાય છે
1/6

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલો હોય છે તે લોકો હંમેશા ખુશ રહે છે અને દેવી લક્ષ્મી પણ આવા ઘરોમાં વાસ કરે છે.
2/6

ડીસ્કલેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
3/6

રોગોથી મુક્તિ માટો થોડા લોટમાં ઘી મિક્સ કરી તેમાં ખાંડ ભેળવીને પ્રસાદ તૈયાર કરો. બાદમાં તેમાં 11 તુલસી તથા કેળના પત્તા નાંખીને શ્રીહરિ વિષ્ણુને ભોગ લગાવો.
4/6

ઘરની અશાંતિ દૂર કરવા તુલસીના 11 પાનને પાણીમાં ઉકાળીને સ્નાન કરો, ઉપરાંત તુલસીની પૂજા કરો.
5/6

મંગળવારના દિવસે 11 તુલસીના પાન પર રામ નામ લખીને હનુમાનજીને સમર્પિત કરો. તમામ ઈચ્છા પૂર્ણ થશે.
6/6

શનિવારના દિવસે તુલસીના 11 પત્તા પર શ્રી લખીને શનિદેવને સમર્પિત કરો. વેપારમાં વૃદ્ધિ થશે.
Published at : 27 Mar 2024 05:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
