શોધખોળ કરો
Pitru Paksha 2024: શ્રાદ્ધમાં ભૂલથી ન કરો આ કામ, 16 દિવસ આ કાર્ય કરવા વર્જિ,ત નહિતો પિતૃ થાય છે નારાજ
પિતૃ પક્ષ દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ. જેમ કે લગ્ન, વાસ્તુ પૂજા, વગેરે ન કરવા જોઈએ. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન કરવી જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
1/6

પિતૃ પક્ષ દરમિયાન દારૂ, માંસાહાર, સોપારી, રીંગણ, ડુંગળી, લસણ, વાસી ખોરાક, સફેદ તલ, ગોળ, મૂળો, કોળું મીઠું, સત્તુ, જીરું, મસૂર, સરસવ વગેરે વર્જિત માનવામાં આવે છે. જો કોઈ શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરે છે અથવા તેનો ઉપયોગ કરે છે તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે.
2/6

પિતૃ પક્ષ દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ. જેમ કે લગ્ન, વાસ્તુ પૂજા, વગેરે ન કરવા જોઈએ. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન કરવ જોઈએ.
Published at : 02 Sep 2024 10:34 AM (IST)
Tags :
Pitru Paksha 2024આગળ જુઓ



















