શોધખોળ કરો
Makar Sankranti 2025: ઉતરાણના અવસરે આ વસ્તુનું કરો દાન, સૂર્યદેવની કૃપાથી મળશે સફળતા
Makar Sankranti 2025: મકરસંક્રાંતિના તહેવાર સાથે સૂર્ય અને શનિના સંબંધને કારણે તે ખૂબ જ વિશેષ તહેવાર છે. આ તહેવાર દાન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે તલના દાનનું વધુ મહત્વ છે.
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ રાશિ: - મેષ રાશિવાળાને મકરસંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરો. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
2/12

વૃષભ રાશિ:- સૂર્યદેવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે અવશ્ય દાન કરવું જોઈએ. આ માટે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે આ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જો કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાઈ જાય તો તેમાંથી મુક્તિ મળે છે
Published at : 07 Jan 2025 12:29 PM (IST)
આગળ જુઓ





















