શોધખોળ કરો

Numerology Prediction: બર્થ ડેટના અંકથી જાણો ભવિષ્યકથન, મૂલાંક 3 સહિત આ જન્મતારીખ ધરાવતા લોકો માટે શુભ દિવસ

Numerology Prediction: આજે 24 મે રવિવારનો દિવસ અંક જ્યોતિષ મુજબ કેવો પસાર થશે, જાણીએ નંબરોલોજીથી ભવિષ્યકથન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1-આ સપ્તાહ નવા નિર્ણયો અને લીડરશિપ માટે સારું રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી વાતને મહત્વ મળશે. પૈસાની બાબતમાં સાવચેતથી રોકાણ કરો. સંબંધોમાં અહંકાર ટાળો. શુભ રંગ: સુવર્ણ, શુભ દિવસ: રવિવાર

2/9
મૂલાંક 2- ભાવનાત્મક ઉતાર-ચઢાવ આવી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. શુભ રંગ: સફેદ, શુભ દિવસ: સોમવાર

3/9
મૂલાંક 3-કરિયર અને શિક્ષણ માટે પ્રગતિશીલ સમય છે. નવી તક મળી શકે. વાણી પર નિયંત્રણ રાખશો તો વિવાદ ટળશે.શુભ રંગ: પીળો, શુભ દિવસ: ગુરુવાર

4/9
મૂલાંક 4-અધૂરા કામ પૂર્ણ કરવાની તક મળશે. ઓફિસમાં જવાબદારીઓ વધી શકે.  થાક અનુભવાશે  તો આરામ કરવો હિતાવહ, શુભ રંગ: વાદળી, શુભ દિવસ: શનિવાર

5/9
મૂલાંક 5- પ્રવાસ, નવા સંપર્કો અને કમ્યુનિકેશનથી લાભ મળશે. બિઝનેસમાં ઝડપી નિર્ણય લાભદાયક રહેશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ રહેશે.શુભ રંગ: લીલો, શુભ દિવસ: બુધવાર

6/9
મૂલાંક 6- ઘર અને પરિવાર સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. કલા અને સર્જનાત્મક ક્ષેત્રે સફળતા મળી શકે.શુભ રંગ: ગુલાબી શુભ દિવસ: શુક્રવાર

7/9
મૂલાંક 7- આધ્યાત્મિકતા અને આત્મચિંતન તરફ ઝુકાવ વધશે. કામમાં ધીરજ રાખવાની જરૂર છે. અચાનક ખર્ચ આવી શકે.શુભ રંગ: આસમાની શુભ દિવસ: સોમવાર

8/9
મૂલાંક 8-મહેનતનું પરિણામ ધીમે ધીમે મળશે. નોકરીમાં સિનિયર્સનો સહકાર મળશે. કાનૂની અથવા દસ્તાવેજી બાબતોમાં સાવધાની રાખો. શુભ રંગ: ગાઢ નીલો શુભ દિવસ: શનિવાર

9/9
મૂલાંક 9-ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. અટકેલા કામ આગળ વધશે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો સંબંધોમાં મધુરતા રહેશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget