શોધખોળ કરો
Ank rashifal: જન્મતારીખથી જાણો 11 ફેબ્રુઆરી મંગળવારનો દિવસ કેવો રહેશે, જાણો અંક જ્યોતિષ
Numerology Prediction: અંકશાસ્ત્રમાંથી બનેલ મૂલાંક મુજબ 11 ફેબ્રુઆરી, 2025 ના મંગળવારનો દિવસ આપના માટે કેવો રહેશે, જાણીએ અંક જ્યોતિષ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4 = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

અંક 1 વાળા લોકો માટે મંગળવારનો દિવસ સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર કામનું દબાણ વધી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બહારનો કોઈપણ પ્રકારનો ખોરાક ન ખાવો. આર્થિક દૃષ્ટિકોણથી તે સામાન્ય રહેશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે
Published at : 11 Feb 2025 08:34 AM (IST)
આગળ જુઓ





















