શોધખોળ કરો
Budh Gochar 2025: બુધનું કન્યા રાશિમાં ગોચર, આ રાશિ પર પાડશે શુભ અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Budh Gochar 2025:બુધે 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો અને ૩ ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. જાણીએ 12 રાશિ પર અસર
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ: કારકિર્દી અને કાર્યમાં નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કામકાજમાં આયોજન અને પ્રોજેક્ટ ડિલિવરી ઝડપી થશે. શનિના પ્રભાવને કારણે કેટલાક વિલંબ શક્ય છે, પરંતુ અંતિમ પરિણામો મજબૂત રહેશે.
2/12

વૃષભ: વિદેશ યાત્રા, ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં સફળતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ એક મહત્વપૂર્ણ સમય છે. ગુરુનો ટેકો તમારા શિક્ષણ અને સંદેશાવ્યવહારને મજબૂત બનાવશે.
Published at : 21 Sep 2025 07:26 PM (IST)
આગળ જુઓ
Advertisement





















