શોધખોળ કરો
Numerology Prediction:15 જુલાઇ મંગળવારનો દિવસ આ બર્થ ડેટ ધરાવતાં લોકો માટે રહેશે શાનદાર, જાણો અંક જ્યોતિષ
Numerology Prediction: અંકશાસ્ત્રમાં એટલે કે નંબરોલોજીમાં બર્થ ડેટના મૂલાંક પરથી ભવિષ્યફળ નીકળે છે. આ મૂલાંક 1થી 9ની અંદર હોય છે.જાણીએ શું કહે છે ભાગ્યાંક
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: અંકશાસ્ત્રમાં એટલે કે નંબરોલોજીમાં બર્થ ડેટના મૂલાંક પરથી ભવિષ્યફળ નીકળે છે. આ મૂલાંક 1થી 9ની અંદર હોય છે.જાણીએ શું કહે છે ભાગ્યાંક
2/10

મૂલાંક 1 – મંગળવાર સારો દિવસ રહેશે. તમારા દિવસની શરૂઆત સારા સમાચાર સાથે થશે. તમે આજે પ્રવાસ પર જવાનું આયોજન કરી શકો છો. રોકાણની દ્રષ્ટિએ દિવસ શુભ રહેશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધો.
Published at : 15 Jul 2025 07:34 AM (IST)
આગળ જુઓ