શોધખોળ કરો
Surya Gochar 2024: 15 જૂને સૂર્યનું ગોચર, આ 4 રાશિ માટે નિવડશે શુભ, અપાર સફળતાના બનશે યોગ
Surya Gochar 2024: સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના શુભ પરિણામો ઘણી રાશિઓ પર જોવા મળશે. ચાલો જાણીએ કઈ કઈ રાશિના જાતકોને મળશે લાભ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Surya Gochar 2024: સૂર્યનું ગોચર દર મહિને થાય છે, અને 30 દિવસના અંતરાલ પછી. જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. 15 જૂને સૂર્ય વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેની અસર શુભ અસર આ 4 રાશિ પર થશે.
2/6

15 જૂન, 2024ના રોજ સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે. શનિવારે બપોરે 12.37 કલાકે સૂર્ય વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેને મિથુન સંક્રાંતિ પણ કહી શકાય. 15 જુલાઈ 2024 સુધી સૂર્ય મિથુન રાશિમાં રહેશે.
Published at : 14 Jun 2024 08:05 AM (IST)
આગળ જુઓ





















