શોધખોળ કરો
Tarot Card Predictions: સોમવાર 6 ઓકટોબરે આ રાશિને રહેવું પડશે સાવધાન, તો વૃશ્ચિક સહિત આ રાશિ માટે શુભ
Tarot Card Predictions: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ 6 ઓક્ટોબર સોમવારનો દિવસ મેષથી મીન રાશિ માટે કેવો જશે, જાણીએ ટેરોટ કાર્ડ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/10

મેષ- ટેરોટ કાર્ડ્સની ગણતરી જણાવે છે કે, કામ સંબંધી ડિસિપ્લિનને વધારવાની જરૂર પડશે. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ નજર આવી શકે છે.
2/10

વૃષભ - ટેરોટ કાર્ડ્સ અનુસાર, વ્યવસાય સંબંધિત બાબતોમાં સુધારો કરવા માટે, તમારા ક્ષેત્રના નિષ્ણાતની મદદ લેવી જરૂરી રહેશે. પ્રેમ જીવન સંબંધિત મૂંઝવણ વધી શકે છે. ઊંઘ સંબંધિત બેચેનીને કારણે થાક અને ચીડિયાપણું ચાલુ રહે
Published at : 06 Oct 2025 09:58 AM (IST)
આગળ જુઓ





















