શોધખોળ કરો
રક્ષાબંધન 2025: બહેનને GIFT આપતા પહેલા વિચારજો! વાસ્તુ અનુસાર આ ગિફ્ટ સંબંધો બગાડી શકે છે
9 ઓગસ્ટના રોજ આવતી રક્ષાબંધન પર કાળા કપડાં, અત્તર, ઘડિયાળ કે ધારદાર વસ્તુઓ આપવાનું ટાળો; જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે.
ઓગસ્ટ 9 ના રોજ શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે, ત્યારે ભેટ આપતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પ્રતીક સમાન આ સંબંધમાં નકારાત્મકતા ન આવે તે માટે વાસ્તુશાસ્ત્ર કેટલીક વસ્તુઓ ભેટમાં ન આપવાની સલાહ આપે છે.
1/6

કાળા કપડાં, અત્તર, ઘડિયાળ અને તીક્ષ્ણ કે કાચની વસ્તુઓ જેવી ભેટો સંબંધોમાં તણાવ, મુશ્કેલીઓ કે તિરાડ ઊભી કરી શકે છે, તેથી આવી ભેટો આપવાનું ટાળવું હિતાવહ છે.
2/6

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક વસ્તુઓ એવી છે જે રક્ષાબંધન પર બહેનને ભેટ તરીકે ન આપવી જોઈએ, કારણ કે તે ભાઈ-બહેનના સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે.
Published at : 27 Jul 2025 07:18 PM (IST)
આગળ જુઓ





















