શોધખોળ કરો

Shani Gochar 2025: શનિનું મીન રાશિમાં ગોચર, આ 4 રાશિના જાતક માટે નથી શુભ, સાવધાનીના સંકેત

Shani Gochar 2025: 29 માર્ચે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું આ ગોચર ઘણી રાશિઓને સાવધાન રહેવાનો સંકેત આપે છે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
ન્યાયના દેવતા શનિદેવ મહારાજ માર્ચ મહિનામાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. માર્ચના અંતમાં શનિનું રાશિ પરિવર્તન થવાનું છે. 29 માર્ચે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. 3 જૂન 2027 સુધી શનિ મીન રાશિમાં રહેશે.

2/6
મીન રાશિમાં શનિનું ગોચર  અનેક રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

3/6
મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતી શરૂ થશે. એટલા માટે મેષ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. નોકરી અને કરિયરમાં તમારે ખૂબ કાળજી રાખવી પડશે.

4/6
સિંહ રાશિના લોકોએ 29 માર્ચ પછી સાવધાન રહેવું પડશે. સિંહ રાશિના લોકો પર શનિની પનોતીની શરૂઆત થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

5/6
29મી માર્ચ પછી ધન રાશિના લોકો પર શનિનો પ્રભાવ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન ધન રાશિના લોકોને આવકમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. ગુસ્સો કરવાથી બચો.

6/6
મીન રાશિના લોકોએ પણ શનિના ગોચરમાં સાવધાની રાખવાની જરૂર છે. મીન રાશિના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget