શોધખોળ કરો
Sharad Purnima 2025: શરદ પૂનમના અવસરે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના જાણો ઉપાય વિધિ વિધાન
શરદ પૂર્ણિમાના દિવસે, લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઉપવાસ કરે છે અને મહાલક્ષ્મીનું પૂજાન અર્ચન કરે છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પોતે પૃથ્વી પર અવતરણ કરે છે. અશ્વિન પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને પુષ્કળ ધન અને સમૃદ્ધિ મળે છે.
2/7

શરદ પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 6 ઓક્ટોબર, 2025 ના રોજ અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે રાત્રે 12:23 વાગ્યે શરૂ થાય છે. આ વ્રત 7 ઓક્ટોબર, 2025 ના રોજ રાત્રે 9:16 વાગ્યે સમાપ્ત થશે. તેથી 6 ઓક્ટોબર, સોમવારના રોજ મનાવવામાં આવશે.
Published at : 05 Oct 2025 08:22 PM (IST)
આગળ જુઓ
Advertisement





















