શોધખોળ કરો
Surya Ketu Yuti 2024 : 18 વર્ષ બાદ બની રહ્યો છે સૂર્ય કેતુ યોગ, આ 5 રાશિને કરી દેશે માલામાલ
સૂર્ય અને કેતુની યુતિ 18 વર્ષ પછી થઇ રહી છે. જેની આ પાંચ રાશિ પર શુભ અસર થશે જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ
પ્રતીકાત્મક તસવીર
1/6

Surya Ketu Yuti 2024 : કન્યા રાશિમાં બનવા જઈ રહ્યો છે. સૂર્ય 16 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે, આ સમય દરમિયાન સૂર્ય અને કેતુ બંને કન્યા રાશિમાં સાથે રહેશે અને આ સંયોગ 16 ઓક્ટોબર સુધી ચાલશે.
2/6

વૃષભ-સૂર્ય અને કેતુનો સંયોગ તમારી રાશિથી 5માં ભાવમાં થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સૂર્ય અને કેતુ સાથે મળીને તમને શિક્ષણના ક્ષેત્રમાં સારો લાભ આપવાના છે. ઉચ્ચ શિક્ષણની ઈચ્છા રાખનારાઓને આ દિશામાં સફળતા મળી શકે છે. તેમજ જે લોકો વિદેશમાં ભણવા માંગે છે તેમની ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે. જેમને આધ્યાત્મિક જીવનમાં સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં પણ તમને વધુ રસ રહેશે.
Published at : 30 Jul 2024 07:59 AM (IST)
આગળ જુઓ





















