શોધખોળ કરો
Weekly Horoscope: 16 જૂનથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે નિવડશે અતિ શુભ, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope: 16 જૂનથી નવુ સપ્તાહ શરૂ થઇ રહ્યું છે, આ સપ્તાહ મેષથી મીન રાશિના લોકો માટે કેવુ પસાર થશે જાણીએ સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/13

16 જૂનથી નવુ સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ કઇ રાશિ માટે કેવું નિવડશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ
2/13

મેષ: આ અઠવાડિયું આત્મવિશ્વાસથી ભરેલું રહેશે. કાર્યસ્થળ પર તમને મોટો નિર્ણય લેવાની તક મળી શકે છે. પારિવારિક જવાબદારીઓમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
Published at : 14 Jun 2025 07:28 AM (IST)
આગળ જુઓ





















