શોધખોળ કરો
ગણેશની પૂજાનું આ લોકોને મળે છે શીઘ્ર ફળ, જાણો કઇ રાશિના જાતકે કરવી જોઇએ બાપ્પાની આરાધના
Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જાણીએ કે ગણેશજીને પ્રિય રાશિ કઇ છે. કઇ રાશિ પર બાપ્પાની વિશેષ કૃપા રહે છે
પ્રતીકાત્મક તસવીર
1/4

Ganesh Chaturthi 2025 :આજે એટલે કે 227મી ઓગસ્ટ, બુધવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચોથના દિવસે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશ સૌથી પહેલા પૂજવામાં આવતા દેવ છે, એટલે કે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કે કોઈ પણ શુભ કે ધાર્મિક અનુષ્ઠાન કરતી વખતે
2/4

મેષ રાશિ-મેષ રાશિના લોકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા અને આશીર્વાદ બની રહે છે. મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળ હિંમત, બળ, શૌર્ય અને બહાદુરીનો કારક છે. ભગવાન ગણેશની વિશેષ કૃપાને કારણે આ રાશિના લોકોના દરેક કામ જલ્દીથી પૂર્ણ થાય છે અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.
Published at : 23 Aug 2025 06:28 PM (IST)
આગળ જુઓ





















