શોધખોળ કરો

Weekly Lucky Zodiacs: નવું સપ્તાહમાં આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો કઇ છે આ ભાગ્યશાળી રાશિ

Weekly Lucky Zodiacs: સોમવાર 04 માર્ચથી નવું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી સપ્તાહ આ 5 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. ચાલો સાપ્તાહિક ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
માર્ચ મહિનનાનું પહેલુ સપ્તાહ 12માંથી 5 રાશિના જાતક માટે શુભ નિવડશે,ચાલો જાણીએ કઇ છે આ 5 રાશિ

2/6
વૃષભ રાશિના લોકો માટે ભવિષ્ય ખૂબ જ શાનદાર રહેશે. આ અઠવાડિયે ભાગ્ય તમારો સાથ આપશે. આ સપ્તાહ કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ લાવશે.જો તમે પ્રોપર્ટીના કામમાં જોડાયેલા છો તો તમારી સમસ્યાઓનો અંત આવશે.

3/6
સિંહ રાશિના લોકો માટે નવું સપ્તાહ સારું રહેશે. આ અઠવાડિયે ઘર અને ઓફિસ બંને જગ્યાએ તમારું સન્માન વધશે. તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો. તમારી સમસ્યાઓનો અંત આવશે.

4/6
તુલા રાશિવાળા લોકોને નવા સપ્તાહમાં સફળતા મળશે. આ અઠવાડિયે નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. તમે બજારમાં નફો કરવા જઈ રહ્યા છો. પ્રોપર્ટીથી તમને ફાયદો થશે. આ અઠવાડિયે તમને સારા સમાચાર મળી શકે છે.

5/6
વૃશ્ચિક રાશિના જાતકો માટે નવું અઠવાડિયું અપેક્ષા કરતાં સારું રહેવાનું છે. તમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો. આ અઠવાડિયે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. ઘરમાં મહેમાનના આગમનથી તમારું અઠવાડિયું  વ્યસતતામાં પસાર થશે. પ્રેમ સંબંધ અદ્ભુત રહેશે.

6/6
મીન રાશિના લોકો માટે નવું સપ્તાહ સારું રહેશે. કોઈપણ તક ગુમાવશો નહીં.તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.કાર્યસ્થળ પર કોઈ પણ તક જવા દો નહીં. તમારા ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તમારું માન અને સન્માન વધશે. તમારી લવ લાઈફ શાનદાર રહેશે. સપ્તાહના અંતે તમને તમારા લવ પાર્ટનર તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

Embed widget