શોધખોળ કરો
Jagannath Rath Yatra 2024: જગન્નાથજી હવે એકાંતવાસમાં, જાણો રથયાત્રા ક્યારે કરશે પ્રસ્થાન?
Jagannath Rath Yatra 2024: જગન્નાથજી 10 દિવસની રથયાત્રા પર નીકળે છે. એવી માન્યતા છે કે આ રથયાત્રાના દર્શન કરવાથી જ ભક્તોની પરેશાનીઓ દૂર થઈ જાય છે. 2024 માં જગન્નાથ રથયાત્રાની તારીખ અને સમય જાણો
ફાઇલ તસવીર (ગૂગલમાંથી)
1/5

જગન્નાથ રથયાત્રામાં, ભગવાન જગન્નાથ, , તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે, રથ પર સવાર થઈને શહેરની યાત્રા કરવા નીકળે છે. લોકોનો હાલ જાણે છે અને ગુંડીચા મંદિરમાં તેની માસીના ઘરે જાય છે.
2/5

જગન્નાથ રથયાત્રા 7મી જુલાઈ 2024ના રોજ શરૂ થશે અને 16મી જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે. રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતિયા તિથિથી શરૂ થાય છે અને દશમી તિથિ સુધી ચાલે છે.
Published at : 26 Jun 2024 09:03 AM (IST)
આગળ જુઓ





















