શોધખોળ કરો

Diwali 2024: દિવાળી પહેલા શા માટે કરાય છે ઘરની ડીપ ક્લિનિંગ, જાણો શું છે લક્ષ્મી સાથે કનેકશન

Diwali 2024 Cleaning: દિવાળી શરૂ થાય તે પહેલા જ લોકો ઘરના દરેક ખૂણાને સાફ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી પર ઘરના ડીપ ક્લિનિંગ સાથે શું કનેકશન છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
દિવાળીનો તહેવાર આ વર્ષે 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે, દીવા પ્રગટાવવામાં આવે છે, રંગોળી બનાવવામાં આવે છે, ઘરોને શણગારવામાં આવે છે અને લોકો દિવાળીની શરૂઆતના એક અઠવાડિયા પહેલા તેની તૈયારીઓ શરૂ કરી દે છે.

2/6
દિવાળી પર સૌથી મહત્વપૂર્ણ કાર્ય સ્વચ્છતા છે. ખરેખર, આપણે બધા દરરોજ ઘર સાફ કરીએ છીએ. પરંતુ દિવાળી એ એક પ્રસંગ છે જ્યારે ઘરની ડીપ ક્લિનિંગ  થાય છે. એટલે કે દરેક ખૂણેથી ગંદકી, જાળા વગેરે સાફ કરવામાં આવે છે. દિવાળી પર ઘણા લોકો પોતાના ઘરને રંગ પણ કરાવે છે.

3/6
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે, જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ દીપ પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભગવાન શ્રી રામના સ્વાગત માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

4/6
આ જ કારણ છે કે, દિવાળીના દિવસે લોકો પોતાના ઘર અને આંગણા સાફ કરે છે અને તેમને ફૂલો અને હાર અને દીવાઓથી શણગારે છે. આ દિવસે શેરીઓ અને મહોલ્લાઓ રોશનીથી ઝળહળી ઉઠે છે.

5/6
દિવાળી પહેલા સફાઈ કરવાનું એક કારણ એ છે કે, દિવાળીના અવસર પર લોકો લક્ષ્મીની પૂજા કરે છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

6/6
તેથી, દિવાળી પહેલા ઘરને સારી રીતે સાફ અને સજાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરા આવશે વડાપ્રધાન મોદી, રાજ્યને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ

Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા

"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Diwali 2024: દિવાળી પર્વમાં ચાઈનીઝ નહીં માટીના કોડિયા ખરીદવા આગ્રહHun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપHun To Bolish: હું તો બોલીશ: ભ્રષ્ટાચારના ભૂતનું મારણ શું?Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરા આવશે વડાપ્રધાન મોદી, રાજ્યને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
Gujarat: વડોદરા આવશે વડાપ્રધાન મોદી, રાજ્યને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ
WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ
Diwali 2024: કેરળમાં કેમ ઉજવવામાં આવતી નથી દિવાળી? તમિલનાડુ અને કર્ણાટકમાં આ છે માન્યતાઓ

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો

ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ

Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!

Embed widget