આ પછી તેને સ્વીડન અને અમેરિકાની જેલની તસવીરો શેર કરી હતી. તેને કેપ્શનમાં લખ્યુ- ઇમેજિન કરો આવી જેલોનુ વાતાવરણ કેવુ હશે. ઉલ્લેખનીય છે કે આ જેલોમાં દરેક પ્રકારની સુવિધા અવેલેબલ છે. (તસવીરઃ ટ્વીટર પરથી)
3/6
'Darrel Owens' નામના યૂઝરે સૌથી પહેલા આ આલીશાન જેલો વિશે સોશ્યલ મીડિયામા માહિતી આપી. તેને નૉર્ડિક દેશોની જેલોની કેટલીક તસવીરો શેર કરી, તેને કેપ્શનમાં લખ્યું- જેલની આ તસવીરો અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના 2.2 લાખ પ્રતિ મહિનાના ભાડા વાળા એપાર્ટમેન્ટ જેવી દેખાઇ રહી છે. (તસવીરઃ ટ્વીટર પરથી)
4/6
સોશ્યલ મીડિયામાં આ તસવીરો વાયરલ થયા બાદ લોકો આને પોતાના ઘરોની સાથે સરખાવી રહ્યા છે, અહીં કેદીઓને દરેક પ્રકારની સુખ સુવિધા આપવામાં આવી રહી છે.(તસવીરઃ ટ્વીટર પરથી)
5/6
નૉર્ડિક દેશોમાં એટલે કે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોમાં જેલોના રૂમ કોઇ આલિશાન હૉટલના રૂમના જેવી દેખાઇ રહી છે. (તસવીરઃ ટ્વીટર પરથી)
6/6
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર અનેક વખતે જાતજાતની તસવીરો અને વીડિયો વાયરલ થતાં રહે છે, જે લોકોને ખુબ ગમી જાય છે. હવે ટ્વીટર પર નૉર્ડિક દેશોની જેલની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, જે કોઇ ઘરના આલિશાન બેડરૂમ કરતા પણ સુંદર દેખાઇ રહી છે. (તસવીરઃ ટ્વીટર પરથી)