શોધખોળ કરો

Holi Bash 2020: ઈશા અંબાણીના ઘરે હોળી રમવા પહોંચ્યા કેટરીના,જેકલિન, વિક્કી કૌશલ સહિતના સ્ટાર્સ, જુઓ તસવીરો

1/12
મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી હોળીને લઈને પોતાના મિત્રો માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. (Photo Credit: Manav Manglani)

2/12
અભિનેત્રી હુમા કુરૈશી પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)

3/12
અભિનેત્રી અનુષા દાંડેકર પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)

4/12
અભિનેત્રી સોનાલી બેંદ્ર પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)

5/12
કરીના કપૂર ખાનના કઝિન અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા પણ સાથે જોવા મળ્યા હતા. (Photo Credit: Manav Manglani)

6/12
અભિનેતા રાજકુમાર રાવ પોતાની ગર્લફ્રેંડ અને એક્ટ્રેસ પત્રલેખા સાથે જોવા  મળ્યો હતો. (Photo Credit: Manav Manglani)

7/12
અભિનેતા વિક્કી કૌશલ પણ ઈશા અંબાણીના ઘરે પહોંચ્યો હતો. (Photo Credit: Manav Manglani)

8/12
મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી.(Photo Credit: Manav Manglani)

9/12
બોલીવૂડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડીસ  પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી. જૈકલીન આ દરમિયાન ફ્લોરલ પ્રિંટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)

10/12
બોલીવૂડ એક્ટ્રેસ કૈટરીના કૈફ પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી. કેટરીના આ દરમિયાન વ્હાઈટ કલરના ટ્રેડિશનલમાં જોવ મળી હતી. (Photo Credit: Manav Manglani)

11/12
દિકરી ઈશા અંબાણીની ઘરે હોળી રમાવા માટે નીતા અંબાણી પણ પહોંચ્યા હતા. (Photo Credit: Manav Manglani)

12/12
પોતાના ઘરે હોળીની પાર્ટીમાં ઈશા અંબાણી ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Embed widget