શોધખોળ કરો
આ મુસ્લિમ એક્ટ્રેસે હિંદુ વિધીથી કર્યાં લગ્ન, મહિલા પાસે કરાવી લગ્ન વિધી, થઈ રહ્યો છે પ્રસંશાનો વરસાદ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18162807/2-dia-mirza.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![દિયાએ જિંદગીમાં પ્રેમને બીજો મોકો આપ્યો છે, સોમવારે મુંબઇમાં તેમના ઘરે જ નજીકના લોકોની હાજરીમાં ખૂબ જ સાદગીથી દિયા વૈભવ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18162906/1-dia-mirza.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિયાએ જિંદગીમાં પ્રેમને બીજો મોકો આપ્યો છે, સોમવારે મુંબઇમાં તેમના ઘરે જ નજીકના લોકોની હાજરીમાં ખૂબ જ સાદગીથી દિયા વૈભવ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ.
2/6
![દુલ્હન દિયા મિર્ઝાના મંડપ એન્ટ્રીનો વીડિયો પણ વાયરલ થયો છે. લગ્ન મંડપની એક તસવીર સામે આવી છે. જેમાં બંને સાથે બેસેલા જોવા મળે છે. આ લગ્નમાં અદિતિ રાવ હૈદરે સાળીની ભૂમિકા નિભાવતા વરરાજાના જૂતા પણ ચોર્યા હતા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18162854/6-dia-mirza.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુલ્હન દિયા મિર્ઝાના મંડપ એન્ટ્રીનો વીડિયો પણ વાયરલ થયો છે. લગ્ન મંડપની એક તસવીર સામે આવી છે. જેમાં બંને સાથે બેસેલા જોવા મળે છે. આ લગ્નમાં અદિતિ રાવ હૈદરે સાળીની ભૂમિકા નિભાવતા વરરાજાના જૂતા પણ ચોર્યા હતા
3/6
![39 વર્ષીય દિયા અને 35 વર્ષીય વૈભવ, બંનેનાં આ બીજાં લગ્ન છે. દિયાએ આ પહેલાં એનાં બિઝનેસ પાર્ટનર સાહિલ સાંગા સાથે 2014માં લગ્ન કર્યા હતા અને 2019માં છૂટાછેડા લીધાં હતાં. મુંબઈનિવાસી વૈભવે યોગનિષ્ણાત સુનયના સાથે લગ્ન કર્યાં હતાં અને આ બંને પણ છૂટાછેડા લઈ ચૂક્યાં છે. સુનયનાથી વૈભવને એક પુત્રી થઈ છે સમાઈરા, જે એનાં પપ્પાનાં દિયા સાથેનાં લગ્નપ્રસંગે હાજર રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18162842/5-dia-mirza.jpg?impolicy=abp_cdn&imwidth=720)
39 વર્ષીય દિયા અને 35 વર્ષીય વૈભવ, બંનેનાં આ બીજાં લગ્ન છે. દિયાએ આ પહેલાં એનાં બિઝનેસ પાર્ટનર સાહિલ સાંગા સાથે 2014માં લગ્ન કર્યા હતા અને 2019માં છૂટાછેડા લીધાં હતાં. મુંબઈનિવાસી વૈભવે યોગનિષ્ણાત સુનયના સાથે લગ્ન કર્યાં હતાં અને આ બંને પણ છૂટાછેડા લઈ ચૂક્યાં છે. સુનયનાથી વૈભવને એક પુત્રી થઈ છે સમાઈરા, જે એનાં પપ્પાનાં દિયા સાથેનાં લગ્નપ્રસંગે હાજર રહી હતી.
4/6
![લગ્ન બાદ બંને સાથે બહાર આવ્યા અને પોઝ આપ્યો હતો. બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાતી હતી. લાલ સાડી અને માથામાં વેણી લગાવેલી નવી નવેલી દુલ્હન દિયા ખૂબસૂરત દેખાતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18162829/4-dia-mirza.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્ન બાદ બંને સાથે બહાર આવ્યા અને પોઝ આપ્યો હતો. બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાતી હતી. લાલ સાડી અને માથામાં વેણી લગાવેલી નવી નવેલી દુલ્હન દિયા ખૂબસૂરત દેખાતી હતી.
5/6
![દિયાએ આ તસવીરો શેર કરીને શીલા અત્તા નામક મહિલા ગોરમહારાજનો આભાર માન્યો છે અને ‘જાગો’ અને ‘પેઢીસમાનતા’ના અર્થવાળા અંગ્રેજી હેશટેગ #RiseUp, #GenerationEquality મૂક્યા છે. એણે લખ્યું છેઃ અમારી લગ્નવિધિ કરાવવા બદલ શીલા અત્તા આપનો આભાર. આપણે સાથે મળીને જાગૃતિ લાવી શકીએ એમ છીએ, પેઢીની સમાનતા લાવી શકીએ એમ છીએ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18162818/3-dia-mirza.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિયાએ આ તસવીરો શેર કરીને શીલા અત્તા નામક મહિલા ગોરમહારાજનો આભાર માન્યો છે અને ‘જાગો’ અને ‘પેઢીસમાનતા’ના અર્થવાળા અંગ્રેજી હેશટેગ #RiseUp, #GenerationEquality મૂક્યા છે. એણે લખ્યું છેઃ અમારી લગ્નવિધિ કરાવવા બદલ શીલા અત્તા આપનો આભાર. આપણે સાથે મળીને જાગૃતિ લાવી શકીએ એમ છીએ, પેઢીની સમાનતા લાવી શકીએ એમ છીએ.
6/6
![અભિનેત્રી દિયા મિર્ઝા સોમવારે લગ્ન બાદ પહેલી વખત કેમેરાની સામે આવી. રેડ સાડીમાં તે ખૂબ સુંદર દેખાતી હતી. લાલ સાડી પર માંગ ટીકા અને માથામાં વેણી ટીમ અપ કરી હતી. તેમણે એકદમ લાઇટ મેકઅપ અને સિમ્પલ ડ્રેસિંગ કર્યું હતું તેમ છતાં પણ ખૂબ જ બ્યુટીફુલ દેખાતી હતી. એક વાર જોનારની નજર ત્યાં જ ટકી જાય તેવો આકર્ષક મેકઅપ દિયાએ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18162807/2-dia-mirza.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી દિયા મિર્ઝા સોમવારે લગ્ન બાદ પહેલી વખત કેમેરાની સામે આવી. રેડ સાડીમાં તે ખૂબ સુંદર દેખાતી હતી. લાલ સાડી પર માંગ ટીકા અને માથામાં વેણી ટીમ અપ કરી હતી. તેમણે એકદમ લાઇટ મેકઅપ અને સિમ્પલ ડ્રેસિંગ કર્યું હતું તેમ છતાં પણ ખૂબ જ બ્યુટીફુલ દેખાતી હતી. એક વાર જોનારની નજર ત્યાં જ ટકી જાય તેવો આકર્ષક મેકઅપ દિયાએ કર્યો હતો.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)