શોધખોળ કરો

Govt Jobs: નવા વર્ષમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સ્પેશ્યલ ફેસિલિટી સાથે મળશે તગડો પગાર

ઉત્તરપ્રદેશમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કૉમ્યૂનિટી હેલ્થ ઓફિસરની 7401 જગ્યાઓ માટે ભરતી છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Government Jobs: ભારતમાં સરકારી નોકરીઓની ઘણી માંગ છે. સરકારી નોકરી એ મોટાભાગના યુવાનોની પ્રથમ પસંદગી છે. પરંતુ તેને વસ્તીના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. ભારતમાં બહુ ઓછા લોકોને સરકારી નોકરી મળે છે. આજકાલ યુવાઓ સરકારી નોકરીની જબરદસ્ત તૈયારી કરી રહ્યાં છે. હાલમાં જ દિવાળી બાદ નવા વર્ષમાં સરકારી નોકરીની ઘણી તકો ઉભી થઇ છે. અહીં કેટલીક ભરતીઓ બતાવવામાં આવી છે.

2/7
સરકારી નોકરી માટે એક પૉસ્ટ માટે હજારો અરજીઓ સબમિટ કરવામાં આવે છે. જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો અને તૈયારીમાં વ્યસ્ત છો. તો દિવાળી પછી હવે તમારી પાસે કેટલીક સુવર્ણ તકો છે. ચાલો તમને જણાવીએ.

3/7
ઉત્તરપ્રદેશમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કૉમ્યૂનિટી હેલ્થ ઓફિસરની 7401 જગ્યાઓ માટે ભરતી છે. આ માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. અધિકૃત વેબસાઇટ upnrhm.gov.in પર જઈને અરજીઓ આપી શકાય છે. છેલ્લી તારીખ 17મી નવેમ્બર છે.

4/7
જો તમે સંરક્ષણ દળમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છો. તો તમારા માટે ઈન્ડો તિબેટિયન બૉર્ડર સિક્યૂરિટી ફૉર્સ એટલે કે, ITBP માં ASI. કૉન્સ્ટેબલ, સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર અને ડેપ્યૂટી કમાન્ડન્ટની ભરતી બહાર છે. તમે 14મી નવેમ્બર સુધી ફોર્મ ભરી શકો છો.

5/7
ભારત સરકારની માલિકીની નેશનલ ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડમાં સહાયકની 500 જગ્યાઓ માટે ભરતી છે. કોઈપણ માન્ય યૂનિવર્સિટીમાંથી સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે. 11મી નવેમ્બર અરજી કરવાની છેલ્લી તારીખ છે.

6/7
ઉત્તરપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC માં, વહીવટી સુધારણા, જાહેર બાંધકામ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને આ વિભાગમાં ભરતી કરવામાં આવી છે. આ માટે અધિકૃત વેબસાઇટ uppsc.up.nic.in પર 18મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે.

7/7
જો તમે અધ્યાપન ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારા માટે નોકરીની ખૂબ સારી તક છે. ઉત્તરાખંડમાં સરકારી લેક્ચરરની 600 થી વધુ જગ્યાઓ પર ભરતી છે. આ માટે 7મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ

ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો

PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે

IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ

Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી

Embed widget