શોધખોળ કરો
CBSE Recruitment 2024: CBSEએ બહાર પાડી ભરતી, આઠ જૂલાઇ અગાઉ કરી લો અરજી, જાણો અહી ડિટેઇલ્સ
Jobs 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ઘણી જગ્યાઓ પર અરજીઓ આમંત્રિત કરી છે. અરજીઓ કરવાની શરૂઆત થઇ ચૂકી છે. જો પાત્ર હોય તો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.
પ્રતિકાત્મક તસવીર
1/7

Jobs 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ઘણી જગ્યાઓ પર અરજીઓ આમંત્રિત કરી છે. અરજીઓ કરવાની શરૂઆત થઇ ચૂકી છે. જો પાત્ર હોય તો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.
2/7

આ માટે અરજી કરવા માટે તમારે CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જવું પડશે. ભરતીની વિગતો પણ અહીંથી મળી શકે છે.
Published at : 19 Jun 2024 11:46 AM (IST)
આગળ જુઓ