શોધખોળ કરો

CISFમાં નોકરી મેળવવાની શાનદાર તક, 1161 પદો પર બહાર પડી ભરતી, 10 પાસ કરી શકશે અરજી

સુરક્ષા દળોમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડ્સમેન ભરતી 2025 માટેની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
સુરક્ષા દળોમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડ્સમેન ભરતી 2025 માટેની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.

2/6
અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

3/6
આ ભરતી ઝૂંબેશ દ્વારા કુલ 1161 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં કોન્સ્ટેબલ/ટ્રેડ્સમેનની જગ્યાઓનો સમાવેશ થાય છે.

4/6
આ ભરતી ઝૂંબેશ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જોઈએ. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં ITI પાસ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

5/6
CISF કોન્સ્ટેબલ ભરતી હેઠળ ઉમેદવારોની પસંદગી અનેક તબક્કામાં લેવામાં આવતી પરીક્ષાઓના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા (OMR શીટ અથવા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ - CBT), શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST), દસ્તાવેજ ચકાસણી, ટ્રેડ ટેસ્ટ અને મેડિક એક્ઝામિનેશન.

6/6
સૌપ્રથમ ઉમેદવારો CISF ની સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in ની મુલાકાત લો. તે પછી ઉમેદવારો હોમપેજ પર
સૌપ્રથમ ઉમેદવારો CISF ની સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in ની મુલાકાત લો. તે પછી ઉમેદવારો હોમપેજ પર "CISF કોન્સ્ટેબલ ભરતી 2025" લિંક પર ક્લિક કરો. પછી ઉમેદવારની સામે નવી વિંડોમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરો અને જરૂરી માહિતી આપીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. ત્યારબાદ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી દાખલ કરો અને શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો. હવે ફોર્મને ક્રોસ ચેક કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. પછી ઉમેદવારો કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો. છેલ્લે ઉમેદવારોએ વધુ ઉપયોગ માટે અરજીની હાર્ડ કોપી પોતાની પાસે રાખવી જોઈએ. ઓનલાઈન અરજી પાંચ માર્ચ 2025ના રોજ શરૂ થઇ હતી. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 3, એપ્રિલ 2025 છે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો

Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ-1 માં પ્રવેશ માટે હવે આ સર્ટિફિકેટ રજૂ કરવું નહીં પડે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget