શોધખોળ કરો
કેન્દ્ર સરકારના આ વિભાગમાં બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, જાણો શૈક્ષણિક લાયકાત અને અરજીની વિગતો
DGHS Recruitment 2023: ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસે બમ્પર પોસ્ટ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

DGHS Jobs 2023: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલય દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
2/6

ખાલી જગ્યાની વિગતો: ગ્રુપ B અને C ની 487 જગ્યાઓ આ ભરતી ડ્રાઈવ દ્વારા ભરવામાં આવશે.
Published at : 14 Nov 2023 07:12 AM (IST)
આગળ જુઓ





















