શોધખોળ કરો
Government Job: એન્જિનિયરના 4000થી વધુ પદ પર અરજી પ્રક્રિયા થઈ શરૂ, આ રીતે થશે પસંદગી
Recruitment 2024: એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એન્જિનિયરિંગ ઉમેદવારો માટે બમ્પર ભરતી નીકળી છે.
આ નોકરી માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જો તમને રસ હોય તો આ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.
1/7

આ ખાલી જગ્યાઓ યુપી સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત જુનિયર એન્જિનિયરની કુલ 4016 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
2/7

7મી મેથી રજીસ્ટ્રેશન લિંક ખુલી ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 જૂન 2024 છે. આ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.
Published at : 08 May 2024 05:07 PM (IST)
આગળ જુઓ





















