શોધખોળ કરો
સરકારી નોકરીની ભરમારઃ બેંક, કોસ્ટ ગાર્ડ, SSCમાં 3000 થી વધુ ખાલી જગ્યાઓ બહાર પડી, જાણો અરજીની વિગતો
Government Jobs 2024રઃ કેન્દ્ર અને રાજ્યસરકારમાં અનેક નોકરીની જાહેરાત બહાર પડી છે. અહીં તમને શૈક્ષણિક લાયકાત, અરજીની છેલ્લી તારીખો, પરીક્ષા, એડમિટ કાર્ડ, માર્ગદર્શિકા વગેરેની વિગતો આપીશું.
Govt jobs 2024: અહીં તમને 8મા, 10મા, 12મા પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી ધારકો માટે નોકરીઓ સંબંધિત અપડેટ્સ મળશે. દેશના વિવિધ સરકારી વિભાગો, સંગઠનો અને સંસ્થાઓ જેવા કે રેલવે, બેંક, ડિફેન્સ, સેના, એરફોર્સ અને નૌસેના વગેરેમાં હજારો ખાલી જગ્યાઓ પર ભરતીઓ નીકળી છે.
1/5

એસએસસી સીજીએલ 2024ની જાહેરાત બહાર પડી છે. તેમાં 17,727 ખાલી જગ્યાઓ છે. તેના માધ્યમથી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને સંગઠનોમાં ભરતીઓ થશે. તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2024 છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી SSCની વેબસાઈટ પર જઈને કરવાની છે.
2/5

IBPSએ RRB ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટિપર્પઝ અને ઓફિસર સ્કેલ જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન છે.
Published at : 27 Jun 2024 08:05 AM (IST)
આગળ જુઓ




















