શોધખોળ કરો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં થશે આ પદ પર ભરતી, મળશે એક લાખ 60 હજાર રૂપિયાનો પગાર

IOCL Recruitment 2023: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્ધારા કોર્પોરેટ કમ્યુનિકેશન પ્રોફેશનલની જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકશે.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) તરફથી UGC-NET ડિસેમ્બર 2023ની પરીક્ષા મારફતે સંસ્થામાં ભરતી કરવામાં આવશે. આ અભિયાન દ્વારા IOCLમાં કોર્પોરેટ કમ્યુનિકેશન પ્રોફેશનલ્સની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની પ્રક્રિયા UGC-NET ડિસેમ્બર 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી શરૂ થશે. જ્યારે આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.

3/6
આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરતા સામાન્ય/EWS કેટેગરીના ઉમેદવારોની ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરવા ઈચ્છતા અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

4/6
પસંદગી પ્રક્રિયા UGC-NET ડિસેમ્બર 2023ની પરીક્ષા, પર્સનલ ઇન્ટરવ્યૂ (PI), ગ્રુપ ડિસ્કશન (GD) અને ગ્રુપ ટાસ્ક (GT), WPT પર આધારિત હશે.

5/6
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને  50 હજારથી 1 લાખ 60 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

6/6
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરવાની રહેશે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Embed widget