શોધખોળ કરો
JOB: SBI માં નોકરી કરવાની ઉત્તમ તક, આવતીકાલે છે અરજી કરવાની છેલ્લી તારીખ, ક્લિક કરી જાણો કેટલો મળશે પગાર
જો તમે બેન્કમાં નોકરી શોધી રહ્યા છો અને તમારી પાસે જરૂરી લાયકાત છે, તો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. ફોર્મ ભરવામાં વિલંબ કરશો નહીં
પ્રતિકાત્મક તસવીર
1/7

જો તમે બેન્કમાં નોકરી શોધી રહ્યા છો અને તમારી પાસે જરૂરી લાયકાત છે, તો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. ફોર્મ ભરવામાં વિલંબ કરશો નહીં, છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 21 નવેમ્બર 2023 છે.
2/7

થોડા સમય પહેલા SBI એ રિસોલ્વરના પદ માટે ભરતીની જાહેરાત કરી હતી. આ માટેની અરજીઓ ઘણા સમયથી પેન્ડિંગ હતી અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ પણ આવી ગઈ છે. તેથી તરત જ ફોર્મ ભરો.
Published at : 20 Nov 2023 02:15 PM (IST)
આગળ જુઓ




















