શોધખોળ કરો
Jobs 2024: જૂનિયર એન્જિનિયરના 550થી વધુ પદ પર નીકળી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી
Junior Engineer Recruitment: પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડે વિવિધ એન્જિનિયરોની 500 થી વધુ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. નોંધણી પ્રક્રિયા 09 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે.
અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 01, 2024 છે.
1/7

PSPCL જુનિયર સિવિલ એન્જિનિયર, સબસ્ટેશન એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની પોસ્ટ માટે કુલ 554 ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય રાખે છે.
2/7

અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 18 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. ઉપરાંત, ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી આવશ્યક છે.
Published at : 10 Feb 2024 07:09 AM (IST)
આગળ જુઓ




















