BECIL Jobs 2024: બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL) એ ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારોએ જલ્દી અરજી કરવી. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
2/6
ભરતી અભિયાન દ્વારા કુલ 13 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની 11 જગ્યાઓ અને જુનિયર ફાર્માસિસ્ટની 2 જગ્યાઓનો સમાવેશ થાય છે.
3/6
જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે, ફાર્મસીમાં ડિપ્લોમા અથવા B ફાર્મ ડિગ્રી જરૂરી છે, જે ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્ય હોવી જોઈએ.
4/6
નોટિફિકેશન મુજબ અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
5/6
રસ ધરાવતા ઉમેદવારો બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL) ની આ ભરતી ડ્રાઈવ માટે 14 મે 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
6/6
BECIL ની આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.becil.com/careers ની મુલાકાત લઈ શકે છે.