શોધખોળ કરો
Jobs 2023: પૉસ્ટ વિભાગમાં બહાર પડી ભરતી, આ તારીખ પહેલા કરવી પડશે અરજી, જાણો
ભારતીય પૉસ્ટ વિભાગે 10 પદો પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

India Post Recruitment 2023: ભારતીય પૉસ્ટ વિભાગે 10 પદો પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે ઉમેદવાર ઓફલાઇન મૉડમાં અરજી કરી શકે છે.
2/7

India Post Jobs 2023: ઇન્ડિય પૉસ્ટે એક ભરતી નૉટિફિકેશન જાહેર કરીને 10 પદો પર સીધી ભરતી બહાર પાડી છે. જે માટે ઉમેદવારો 13 મે સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઇટ indiapost.gov.in પર જઇને અરજી ફોર્મ ભરવુ પડશે, અને તેને નિર્ધારિત એડ્રેસ પર મોકલવાનું રહેશે.
Published at : 25 Apr 2023 02:08 PM (IST)
આગળ જુઓ





















