શોધખોળ કરો

Jobs: ગ્રેજ્યૂએટ છો તો અહીં કરો અરજી, મહિને 1 લાખ રૂપિયા પગારવાળી નોકરીની જાહેરાત....

નેશનલ સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પૉરેશન લિમિટેડે 50 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
NSIC Recruitment 2023: નેશનલ સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પૉરેશન લિમિટેડે 50 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.

2/7
NSIC જોબ્સ 2023:- નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. નેશનલ સ્મૉલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પૉરેશન લિમિટેડે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા પર ભરતી હાથ ધરી છે. જેના માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nsic.co.in પર જઈને અને નૉટિફિકેશન જોઈને આ અભિયાન માટે અરજી કરી શકે છે. અભિયાન હેઠળ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2023 છે.

3/7
ખાલી જગ્યાની વિગતો:- આસિસ્ટન્ટ મેનેજરની કુલ 51 જગ્યાઓ આ ભરતી ડ્રાઈવ દ્વારા ભરવામાં આવશે.

4/7
લાયકાત:- આ અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારો ગ્રેજ્યૂએટ, BE, B.Tech, CA પાસ હોવા જોઈએ.

5/7
ઉંમર મર્યાદા:- અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. વળી, અનામત કેટેગરીમાંથી અરજી કરનારા ઉમેદવારોને ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

6/7
પગારઃ- આ પૉસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને 30 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 20 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

7/7
અરજી ફી:- ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ 1500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન

JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત

JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી

Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

Embed widget