શોધખોળ કરો

​Railway Jobs 2024: ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક, આ ઉમેદવારો તરત જ કરો અરજી

RRB NTPC Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઇને તરત અરજી કરી લો. ભારતીય રેલવે ભરતી બોર્ડે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
RRB NTPC Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઇને તરત અરજી કરી લો. ભારતીય રેલવે ભરતી બોર્ડે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ ભારતીય રેલવેમાં 3 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

2/6
રેલવેમાં કુલ 3445 જગ્યાઓ પર ભરતી માટે આ ભરતી અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્ક અને જૂનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

3/6
RRB NTPC માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે.

4/6
RRB NTPC માટે ઉમેદવારોની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

5/6
ભરતી અભિયાન હેઠળ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 21,700 રૂપિયાનો પગાર આપવામાં આવશે. જ્યારે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જૂનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્કની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 19,900 રૂપિયાનો પગાર મળશે.

6/6
આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે સત્તાવાર સાઇટ rrbapply.gov.in ની મુલાકાત લેવી પડશે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget