શોધખોળ કરો
Bank Jobs 2024: SBIમાં ઓફિસરના પદો માટે અરજીની થઇ શરૂઆત, 45 લાખ વાર્ષિક છે પગાર
SBI Recruitment 2024: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિસરના પદો માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી.
પ્રતિકાત્મક તસવીર
1/7

SBI Recruitment 2024: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિસરના પદો માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી. આ માટેની એપ્લિકેશન લિંક એક્ટિવ કરી દેવામાં આવી છે.
2/7

જે ઉમેદવારો આ જગ્યાઓ માટે જરૂરી લાયકાત અને ફોર્મ ભરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે.
Published at : 04 Sep 2024 11:11 AM (IST)
આગળ જુઓ





















