શોધખોળ કરો
દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ખાસ કરીને જો તમે કોઈ બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો તમને દેશની સૌથી મોટી સરકારી બેન્કમાં નોકરી કરવાનો મોકો મળવાનો છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ખાસ કરીને જો તમે કોઈ બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો તમને દેશની સૌથી મોટી સરકારી બેન્કમાં નોકરી કરવાનો મોકો મળવાનો છે. વાસ્તવમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 10,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.
2/6

ખાસ વાત એ છે કે પીઓ અને ક્લાર્ક ઉપરાંત અન્ય ઘણી જગ્યાઓ પર પણ ભરતી થશે. બેન્ક આ નવી ભરતી સામાન્ય બેન્કિંગ જરૂરિયાતોને પહોંચી વળવા અને તેની પોતાની તકનીકી ક્ષમતાને વધારવા માટે કરશે. બેન્કે સીમલેસ ગ્રાહક સેવા પ્રદાન કરવા તેમજ તેની ડિજિટલ ચેનલોને મજબૂત કરવા ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.
Published at : 08 Oct 2024 01:37 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















