શોધખોળ કરો
LinkedIn Jobs: હવે નોકરી મેળવવાનો રસ્તો Linkedin બનાવશે સરળ, આપશે ખાસ ટ્રેનિંગ
વર્તમાન યુગમાં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ કાર્ય બની ગયું છે.
1/9

વર્તમાન યુગમાં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ કાર્ય બની ગયું છે. આજે જેમ દેશમાં વસ્તી વધી છે તેમ તેમ બેરોજગારીના આંકડા પણ વધ્યા છે.
2/9

આજે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ તમને દરેક ક્ષેત્રમાં તમામ પ્રકારની સુવિધાઓ આપી રહી છે. આ કંપનીઓ રોજગાર માટે ઘણા યુવાનોની પ્રથમ પસંદ બની રહી છે.
Published at : 04 Sep 2022 11:58 AM (IST)
આગળ જુઓ





















