શોધખોળ કરો
40 વર્ષની ઉંમર પછી લગ્ન કરનાર 7 બોલિવૂડ સેલેબ્સ એ સાબિત કરી દીધું કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, જુઓ લિસ્ટ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/e80d8b5f94028230466e68661a48781d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિર ખાન - કિરણ રાવ (ફાઈલ ફોટો)
1/7
![આમિર ખાનઃ આમિરે 21 વર્ષની ઉંમરે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના 16 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી આમિરે વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા. કિરણ સાથેના લગ્ન સમયે તેમની ઉંમર 40 વર્ષની હતી. બંને સરોગસી દ્વારા એક પુત્રના માતા-પિતા પણ બન્યા છે. જોકે, હવે આમિરે પણ કિરણથી અલગ થઈ ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/f3ccdd27d2000e3f9255a7e3e2c488002f345.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિર ખાનઃ આમિરે 21 વર્ષની ઉંમરે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના 16 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી આમિરે વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા. કિરણ સાથેના લગ્ન સમયે તેમની ઉંમર 40 વર્ષની હતી. બંને સરોગસી દ્વારા એક પુત્રના માતા-પિતા પણ બન્યા છે. જોકે, હવે આમિરે પણ કિરણથી અલગ થઈ ગયો છે.
2/7
![નીના ગુપ્તાઃ નીના ગુપ્તાએ લગ્ન કર્યા વિના જ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની પુત્રી મસાબા ગુપ્તાને જન્મ આપ્યો હતો. નીનાને આખરે 54 વર્ષની ઉંમરે બિઝનેસમેન વિવેક મહેરામાં તેનો પ્રેમ મળ્યો અને તેણે વર્ષ 2008માં વિવેક સાથે લગ્ન કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/156005c5baf40ff51a327f1c34f2975b5eab0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નીના ગુપ્તાઃ નીના ગુપ્તાએ લગ્ન કર્યા વિના જ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની પુત્રી મસાબા ગુપ્તાને જન્મ આપ્યો હતો. નીનાને આખરે 54 વર્ષની ઉંમરે બિઝનેસમેન વિવેક મહેરામાં તેનો પ્રેમ મળ્યો અને તેણે વર્ષ 2008માં વિવેક સાથે લગ્ન કર્યા.
3/7
![પ્રીતિ ઝિન્ટાઃ બોલિવૂડની બબલી એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ 41 વર્ષની ઉંમરે 29 ફેબ્રુઆરી 2016ના રોજ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા. બંને સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતા-પિતા પણ બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/799bad5a3b514f096e69bbc4a7896cd95a54d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રીતિ ઝિન્ટાઃ બોલિવૂડની બબલી એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ 41 વર્ષની ઉંમરે 29 ફેબ્રુઆરી 2016ના રોજ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા. બંને સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતા-પિતા પણ બન્યા છે.
4/7
![સૈફ અલી ખાનઃ 2004માં અમૃતા સિંહથી છૂટાછેડા લીધા બાદ સૈફ અલી ખાને 42 વર્ષની ઉંમરે કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા. બંને હવે બે પુત્રોના માતા-પિતા બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/d0096ec6c83575373e3a21d129ff8fefaf9b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૈફ અલી ખાનઃ 2004માં અમૃતા સિંહથી છૂટાછેડા લીધા બાદ સૈફ અલી ખાને 42 વર્ષની ઉંમરે કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા. બંને હવે બે પુત્રોના માતા-પિતા બન્યા છે.
5/7
![કબીર બેદીઃ કબીર બેદીએ 70 વર્ષની ઉંમરે 15 જાન્યુઆરી 2016ના રોજ પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યા હતા. પરવીન તેની ઉંમર લગભગ અડધી છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/032b2cc936860b03048302d991c3498f5c0a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કબીર બેદીઃ કબીર બેદીએ 70 વર્ષની ઉંમરે 15 જાન્યુઆરી 2016ના રોજ પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યા હતા. પરવીન તેની ઉંમર લગભગ અડધી છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
6/7
![સંજય દત્તઃ સંજય દત્તે વર્ષ 2008માં માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા. તે સંજુ બાબાની ત્રીજી પત્ની છે. તેણે પહેલા લગ્ન રિચા શર્મા સાથે અને બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે કર્યા હતા. માન્યતા સાથેના લગ્ન સમયે સંજયની ઉંમર 48 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/18e2999891374a475d0687ca9f989d838fb82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજય દત્તઃ સંજય દત્તે વર્ષ 2008માં માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા. તે સંજુ બાબાની ત્રીજી પત્ની છે. તેણે પહેલા લગ્ન રિચા શર્મા સાથે અને બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે કર્યા હતા. માન્યતા સાથેના લગ્ન સમયે સંજયની ઉંમર 48 વર્ષની હતી.
7/7
![ઉર્મિલા માતોંડકરઃ બોલિવૂડની છમ્મા-છમ્મા છોકરીએ 3 માર્ચ 2016ના રોજ બિઝનેસમેન અને મોડલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં. તે સમયે ઉર્મિલા 42 વર્ષની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/fe5df232cafa4c4e0f1a0294418e5660d3b9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્મિલા માતોંડકરઃ બોલિવૂડની છમ્મા-છમ્મા છોકરીએ 3 માર્ચ 2016ના રોજ બિઝનેસમેન અને મોડલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં. તે સમયે ઉર્મિલા 42 વર્ષની હતી.
Published at : 25 Jan 2022 07:25 AM (IST)
Tags :
Kareena Kapoor Bollywood Saif Ali Khan Sanjay Dutt Entertainment Preity-zinta Neena Gupta Neena Gupta Husband Kareena Kapoor Age Saif Ali Khan Age Saif Ali Khan Son Saif Ali Khan Movies Saif Ali Khan Net Worth Saif Ali Khan Wife Saif Ali Khan Sister Amrita Singh Age Amrita Singh Husband Amrita Singh Mother Amrita Singh Daughter Kareena Kapoor Khan Kareena Kapoor Baby Kareena Kapoor Second Son Name Kareena Kapoor Children Kareena Kapoor Son Kareena Kapoor Height Kareena Kapoor Instagram Kareena Kapoor Net Worthવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)