શોધખોળ કરો
આમિર-અક્ષયથી લઇને સોનુ સૂદ સુધી, બૉલીવુડના આ સ્ટાર્સને કોરોનાની રસીનો પહેલો ડૉઝ લીધા બાદ પણ થયો કોરોના, જુો તસવીરો....
બૉલીવુડ સુપરસ્ટાર
1/8

મુંબઇઃ દેશમાં કોરોના સંક્રમણ સતત ઝડપથી વધી રહ્યું છે. આના કારણે લોકો કૉવિડ-19 વેક્સિન લેવા આગળ આવી રહ્યાં છે. વળી નેતાથી લઇને સામાન્ય લોકોની સાથે બૉલીવુડ સ્ટાર્સ પણ કોરોનાની રસી લઇ રહ્યાં છે. પરંતુ આનાથી વિપરીત દ્રશ્ય પણ આવી રહ્યું છે, જે લોકો કોરોનાની રસીનો ડૉઝ લઇ ચૂક્યા છે તે લોકો પણ કોરોનાનો શિકાર થવા માંડ્યા છે. અહીં અમે તમને એવા બૉલીવુડ સ્ટાર્સ વિશે વાત કરી રહ્યાં છે, કોરોના વેક્સિનો ડૉઝ લઇ ચૂક્યા છે, છતાં કોરોનાએ તેમના પર એટેક કર્યા છે. અક્ષય કુમારથી લઇને સોનુ સુદ જેવા સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.
2/8

બૉલીવુડમાં કેટલીય હિટ ફિ્લમો આપ્યા બાદ રાજનીતિના મંચ પર ઉતરેલી એક્ટ્રેસ નગમાએ પણ કોરોના વેક્સિનની પહેલી ડૉઝ લીધી છે, આ ડૉઝ લીધા બાદ પણ એક્ટ્રેસ કોરોનાં સંક્રમિત થઇ ગઇ છે. તેને ટ્વીટર પર આ વાતની જાણકારી આપી હતી.
Published at : 18 Apr 2021 05:44 PM (IST)
આગળ જુઓ





















