અન્ય સ્ટાર કિડસની જેમ ઇરા પણ એક્ટિંગમાં જ તેની કારર્કિદી બનાવવા માંગે છે. ઇરાએ 2019માં એક નાટકનું નિર્દેશન કર્યું હતું. જેમાં હેઝલ કિચે ટાઇટિલરની ભૂમિકા અદા કરી હતી.
2/9
વેલેન્ટાઇન ડે પર નુપૂરે પણ કેટલીક તસવીર શેર કરી છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
3/9
ઇરા ખાને તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘આપની સાથે, આપના માટે કોઇ વાયદો કરવો મારા માટે સન્માનની વાત છે”
4/9
ઇરા નુપૂરને ઘણા સમયથી ડેટ કરી રહી છે. ઇરા તેની બોલ્ડનેસની સાથે નુપૂર સાથેના રિલેશનના કારણે પણ ખૂબ જ ચર્ચાંમાં રહે છે.
5/9
ઇરાએ વેલેન્ટાઇનના વીક પર પ્રોમિસ ડેના અવસરે બંનેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને ફિટનેસ ટ્રેનર નુપૂર સાથેના રિલેશનશિપને જાહેર કર્યાં હતા
6/9
ઇરા ખાન હાલ આમિર ખાનના ફિટનેલ ટ્રેનર નુપૂરને ડેટ કરી રહી છે. તેમની જે તસવીરો વાયરલ થઇ છે. તેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે.
7/9
નુપૂર ફોનમાં ઇન્વોલ હોય તેવો એક બીજો વીડિયો પણ ઇરાએ પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા ઇરાએ લખ્યું છે કે, મારે સાથે ઘરમાં રહીશ ?
8/9
ઇરાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર ગુલાબનું આર્ટફિશ્યલ ફુલનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું હતું કે, આ ફુલ નૂપૂરે તેમના માટે બનાવ્યા હતાં.
9/9
સુપર સ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન તેને બોલ્ડ અંદાજના કારણે સોશિયમ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇરાએ તેના બોયફ્રેન્ડ નુપૂર સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો હતો. તેની ઇન્ટીમેટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.