શોધખોળ કરો
'લોગ ક્યા કહેંગે' એવુ વિચારનારાઓને એક્ટ્રેસ Aashka Goradiaએ આપ્યો ચમકારો, બિકીનીમાં બતાવ્યો બૉલ્ડ અવતાર

આશ્કા ગોરડિયા
1/8

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયા હંમેશા પોતાના બૉલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે. ફરી એકવાર તેને કંઇક આવુ જ કર્યુ છે, જેના કારણે તે ફરીથી ટૉપ ટૉક બની ગઇ છે.
2/8

આશ્કા ગોરડિયાએ પોતાના સોશ્યલ મીડિયામાં બ્લેક બિકીનીમાં આ તવસીરો પૉસ્ટ કરી છે.
3/8

તસવીરો સાથે તે મહિલાઓને ખાસ મેસેજ લખ્યો છે, જે વિચારે છે કે લોકો શું કહેશે.. આશ્કા ગોરડિયાએ લખ્યું- તમે એવુ વિચારીને પોતાનો સમય બરબાદ ના કરો. તમે જે છો તે જ સૌથી બેસ્ટ વર્ઝન છે. તમે ખુદને મગજના એવા વિચારોથી આઝાદ કરો કે લોકો શું કહેશે....
4/8

ઉલ્લેખનીય છે કે આશ્કા ગોરડિયા યોગા કરે છે, અને હંમેશા પોતાની તસવીરો પૉસ્ટ કરતી રહે છે.
5/8

આશ્કા ગોરડિયા ટીવીની જાણીતી એક્ટ્રેસ છે, છેલ્લે તે ડાયન તરીકે દેખાઇ હતી.
6/8

એક રિયાલિટી શૉમાં તે પોતાના બૉયફ્રેન્ડ સાથે દેખાઇ હતી, બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા.
7/8

આશ્કા હવે સોશ્યલ મીડિયા પર પોતાની પૉસ્ટ દ્વારા ચર્ચામાં રહે છે.
8/8

(PHOTOS- INSTAGRAM)
Published at : 08 Apr 2021 11:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
