શોધખોળ કરો
આમિર ખાનની દીકરી ઇરા ખાનને બૉયફ્રેન્ડે આપી આ કિંમતી ગિફ્ટ, ઇરાએ તસવીર શેર કરીને લખી દિલની વાત, જુઓ તસવીર
Ira_Khan_11
1/5

મુંબઇઃ બૉલીવુડ એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાન હંમેશા પોતાના લૂકના કારણે ચર્ચામાં રહે છે. દરેક તેના બૉલીવુડ ડેબ્યૂને લઇને રાહ જોઇ રહ્યાં છે, પરંતુ હજુ સુધી આના લઇને કોઇ સ્પષ્ટતા નથી. હવે ઇરા ખાન બૉયફ્રેન્ડ નૂપુર શિકારે દ્વારા બનાવવામાં આવેલા એક સ્ક્રેચને લઇને ચર્ચામાં છે.
2/5

ઇરા ખાન હંમેશા નૂપુર શિકારેની સાથે તસવીરો શેર કરતી રહે છે. હવે નૂપુર શિકારેએ ઇરા ખાનનો એક સ્ક્રેચ બનાવ્યો છે, જેને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર પણ શેર કર્યો છે. ઇરાએ તસવીરમાં નૂપુર શિકારેને ખુબ ટેલેન્ટ પણ જાહેર કરી દીધુ છે.
Published at : 11 Apr 2021 11:56 AM (IST)
આગળ જુઓ





















