શોધખોળ કરો
સલમાન ખાનના બધા જ ખતરનાક સ્ટન્ટ કરે છે આ શખ્સ, ફેન્સ પણ જોઇને નથી ઓળખી શકતા તેને, જુઓ તસવીરો
parvez_kazi
1/6

મુંબઇઃ સુપરસ્ટાર સલમાન ખાનનુ ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. લોકો તેની એક્ટિંગ અને સ્ટાઇલના દિવાના છે. હવે તેના બૉડી ડબલ પરવેઝ કાઝીએ કેટલીક તસવીરો પોતાના સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
2/6

પરવેઝ કાઝીની આ તસવીરો જોઇને તમે પણ જરૂર ચોંકી જશો, કેમકે તેનો લૂક, સ્ટાઇલ બિલકુલ સલમાન ખાનના જેવો જ છે, આ તસવીરો તાજેતરમાં જ પરવેઝ કાઝીએ શેર કરી છે.
Published at : 21 May 2021 10:00 AM (IST)
આગળ જુઓ





















