શોધખોળ કરો
આલિયા ભટ્ટે ડબ્બૂ રતનાનીના કેલેન્ડર માટે કરાવ્યુ સ્ટનિંગ લૂકવાળુ ફોટોશૂટ, ડ્રેસની કિંમત જાણીને ઉડી જશે હોશ, જુઓ તસવીરો......

Alia_Bhatt_Photoshoot_
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તાજેતરમાં જ ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીના કેલેન્ડર 2021 માટે શૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટની એક તસવીર તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
2/7

આલિયા ભટ્ટ ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં ખુબ સ્ટનિંગ લૂકમાં દેખાઇ રહી છે, તેને તુક્રોઇઝ બ્લૂ મેક્સી ડ્રેસ પહેરેલો છે.
3/7

આલિયા ભટ્ટે કેમેરાની સામે પગને ક્રૉસ કરેલો છે. તેને ગળામાં ડેન્ટી ગૉલ્ડ ચેઇન્સ, સામાન્ય મેકઅપ કરેલો છે.
4/7

આ તસવીરમાં આલિયા ભટ્ટના વાળ ખુલ્લા અને વેવ્સ કટમાં ખુબ સારી લાગી રહી છે. આમાં તે ખુબ ઇન્ટેન્સ લૂક આપતા દેખાઇ રહી છે.
5/7

આલિયા ભટ્ટના આ ડ્રેસની કિંમત 20 હજાર રૂપિયા છે. આ બ્રાન્ડની સાઇટ પર આની કિંમત વિશે બતાવવામા આવ્યુ છે.
6/7

આલિયા ભટ્ટ ઉપરાંત વિદ્યા બાલન, કિયારા અડવાણી, અનન્યા પાંડે, સૈફ અલી ખાન, વિક્કી કૌશલ, સની લિયોની અને તારા સુતરિયા સહિતના કેટલાય સેલેબ્સે કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યુ છે.
7/7

આલિયા ભટ્ટ
Published at : 20 Jun 2021 12:11 PM (IST)
આગળ જુઓ
Advertisement