શોધખોળ કરો
કરીના કપૂરથી લઇને અનન્યા પાંડે સુધી, આ અભિનેત્રીઓએ લોકોને કરી કોરોનાની રસી લેવાની અપીલ.....
એક્ટ્રેસ કરીના કપૂર ખાન
1/6

મુંબઇઃ દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. ખતરાને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં 6 દિવસ માટે લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે, અને મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ લાગુ છે. કેન્દ્ર સરકારે પણ કોરોના વેક્સિન 18 કે તેનાથી ઉપરના લોકો માટે શરૂ કરી દીધી છે. સરકારના આ પગલા પર સ્ટાર્સે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
2/6

આલિયા ભટ્ટ તાજેતરમાં જ માલદીવ રવાના થવા માટે ટ્રૉલ થઇ રહી હતી, પરંતુ તેની અપીલની લોકો પ્રસંશા પણ કરી રહ્યાં છે, કેમકે આ મુશ્કેલ સમયમાં તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી બની ગઇ છે.
Published at : 20 Apr 2021 10:46 AM (IST)
આગળ જુઓ





















