શોધખોળ કરો
શિલ્પા શેટ્ટીએ Super dancer-4 છોડ્યુ, હવે આ હૉટ એક્ટ્રેસ લેશે શિલ્પાની જગ્યા, જાણો કોણ છે નવી જજ
Super_dancer-4
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની તાજેતરમાં જ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર અપલૉડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જેના કારણે શિલ્પા શેટ્ટીને ખુબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે પતિના વિવાદોમાં ફસાયા બાદ શિલ્પા સુપર ડાન્સર ચેપ્ટર 4 શૉને અલવિદા કહી દીધુ છે. વળી, શિલ્પાને રિપ્લેસ કરીને 90ના દાયકાની સુંદર એક્ટ્રેસ કરિશ્મા કપૂરે હવે જજની ખુરશી સંભાળી લીધી છે. શૉ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં કરિશ્મા કપૂર સેટ પર દેખાઇ રહી છે.
2/7

રિપોર્ટ્સ અનુસાર જેવી પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડ કરી, તે પછી એક મોટો ફેંસલો લેતા શિલ્પા શેટ્ટીએ 'સુપર ડાન્સર ચેપ્ટર 4'નુ શૂટિંગ વચ્ચેથી કેન્સલ કરી દીધુ. વળી શૉના મેકર્સે એ પણ જાણકારી આપી છે કે શિલ્પા પર્સનલ કારણોસર હવે શૉમાં નહીં દેખાય.
Published at : 21 Jul 2021 05:03 PM (IST)
આગળ જુઓ





















