શોધખોળ કરો
મલાઈકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂરને રજાના દિવસે પણ કરાવી રહી છે વર્કઆઉટ
maliaka_thumb
1/4

નવી દિલ્હી: બોલીવૂડના સૌથી સૌથી પ્રિય કપલ્સમાંના એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રજાઓ પર છે. આ કપલ માલદીવમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યું છે.
2/4

'એક વિલન રિટર્ન્સ' એક્ટર તેમના વેકેશનની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરી રહ્યો છે.
Published at : 06 Dec 2021 12:41 PM (IST)
આગળ જુઓ





















