શોધખોળ કરો
રિયા સેના હૉટ બિકીની લૂકથી વધાર્યુ સોશ્યલ મીડિયાનુ તાપમાન, ફેન્સ થયા તસવીરોના દિવાના
Riya_Sen
1/7

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ રિયા સેને કેટલીય બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે પોતાના હૉટ અંદાજ માટે ચર્ચામાં રહ્યાં કરે છે. રિયા સેનને ફિલ્મ 'રાગિની એમએમએસ રિટર્ન્સ'માં જોવામા આવી હતી. હવે રિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
2/7

રિયા સેન છેલ્લા કેટલાક સમયતી લાઇમલાઇટમાં છે, કેમકે તે સતત પોતાની વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો રિયાએ શેર કરી છે.
Published at : 14 May 2021 10:11 AM (IST)
આગળ જુઓ





















