શોધખોળ કરો
રગ્ડ જિન્સ અને ક્રૉપ ટૉપમાં રુબિના દિલૈકે બતાવ્યો હૉટ અંદાજ, ફેન્સ થયા ઘાયલ, જુઓ તસવીરો....
Rubina_Dilaik
1/8

મુંબઇઃ બિગ બૉસ જીત્યા બાદ અભિનેત્રી રુબિના દિલૈક સતત કામ કરી રહી છે. કાલે મુંબઇમાં આ અભિનેત્રી ખાસ અંદાજમાં જોવા મળી. જુઓ તસવીરો....
2/8

ઓરેન્ડ ક્રૉપ ટૉપ અને રગ્ડ જીન્સમાં રુબિના દિલૈકે કાલે પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો.
Published at : 15 Apr 2021 02:25 PM (IST)
આગળ જુઓ





















